Saturday, 13 December 2014

કોશિષ ફાઉન્ડેશન દ્વારા ધ ઓલ ઇન્ડિયા એસ. સી. , એસ. ટી એસોસિએશન, ઓ..એન. જી. સી. – ખંભાત ના સહયોગથી એસ. સી./, એસ. ટી ના વિદ્યાર્થીઓં ને CCC ના કોમ્પ્યુટર કોર્ષની તાલિમ

કોશિષ ફાઉન્ડેશન, આણંદ દ્વારા ઓલ ઇન્ડિયા એસ. સી. , એસ. ટી એસોસિએશન,..એન. જી. સી. – ખંભાત ના સહયોગ થી આણંદ મુકામે બાઈનરી  કૌશલ્ય તાલીમ કેન્દ્ર – આણંદ તા.જી. આણંદ ખાતે કૌશલ્ય નિર્માણ શહ કોમ્પુટર કોર્ષ નું આયોજન કરવામાં આવેલ છે. આ હરીફાઈ ભર્યા વાતાવરણમાં વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સભર દેખાવ કરી શકે અને તેઓની રોજગારીની તકો  વધે તેવા પ્રયત્નના ભાગરૂપે સીસીસી ના કોર્ષ ની તાલીમ આપવામાં આવવાની છે સીસીસી કોર્ષ ની તાલીમ જેતે વિષયના તજજ્ઞો દ્વારા આપવામાં આવનાર છે. કમ્પ્યુટરની આ પ્રકારની તાલીમ  આજે નોકરીના દરેક તબ્બકે અનિવાર્ય થઈ ગઈ છે. વિશેષમાં કોમ્પુટર ના CCC  કોર્ષ ની   દરેક સરકારી / અર્ધ સકારી  નોકરી માટે  જરૂરી છે. આ તાલીમ સફળ રીતે પૂરી કરનારને સારી આવકવાળી નોકરીની તકો પણ રહેલી છે. આ કાયક્રમ માં નોધણી કરાવવા રસ ધરાવનાર ઉમેદવારોએ કાયક્રમ ની જાણકારી તથા અરજીપત્રક મેળવવા નીચે જણાવેલ સ્થળનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
આભાર સહ,
                                                                            નિયામક
     કોશિષ ફાઉન્ડેશન,આણંદ
સંપર્ક :                                                        
પ્રોગ્રામ કોઓર્ડિનેટર – ૯૪૨૬૦૪૩૬૪૧ , ૯૮૨૪૨૫૯૨૦૨

એસ – ૨ , લીમ્બુવાલા શોપિંગ સેન્ટર ,જીપીઓ રોડ ,આણંદ – ૩૮૮૦૦૧                                                 

કોશિષ ફાઉન્ડેશન દ્વારા નિસબડ (NIESBUD) , નવી દિલ્લી નાં સહયોગ થી કૌશલ્ય નિર્માણ સહ ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલિમ કાર્યક્રમ યોજાશે

પ્રેસનોટ



કોશિષ ફાઉન્ડેશન દ્વારા નિસબડ (NIESBUD) , નવી દિલ્લી નાં સહયોગ થી કૌશલ્ય નિર્માણ સહ ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલિમ કાર્યક્રમ યોજાશે

નમસ્તે ,

         કોશિષ ફાઉન્ડેશન, આણંદ દ્વારા ભારત સરકાર સંચાલિત રાષ્ટ્રીય ઉદ્યમિતા અને લઘુ વ્યવસાય વિકાસ સંસ્થાન નિસબડ , નવી દિલ્લી નાં સહયોગ થી ફાગવેલ મુકામે ઔદ્યોગિક તાલિમ સંસ્થા ફાગવેલ તા.કઠલાલ જી.ખેડા ખાતે કૌશલ્ય નિર્માણ સહ ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ છે. જેમાં ડીઝલ ફ્યુઅલ ઈન્જેકશન અને ટેકનિશિયન (ઓટોમોબાઈલ ક્ષેત્ર) અને રીપેર એન્ડ મેન્ટેનન્સ પાવર સપ્લાય ઇન્વટર એન્ડ યુપીએસ (ઇલેક્ટ્રિકલ ક્ષેત્ર)  નાં કોર્ષ ની તાલિમ જેતે વિષય નાં તજજ્ઞો દ્વારા આપવામાં આવનાર છે. વિશેષમાં આ વ્યવસાયમાં સ્વરોજગાર અને રોજગારી ની વિપુલ તકો ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્ર માં રહેલી છે. જે તાલિમ બાદ ઉત્સુક સાહસિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ઉદ્યોગ સ્થાપવા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ ધિરાણ તેમજ અન્ય જરૂરી કાર્યવાહી માટે કોશિષ ફાઉન્ડેશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે. આ તાલિમ સફળ રીતે પૂરી કરનારને સારી આવકવાળી નોકરીની તકો પણ રહેલી છે. આ કાર્યક્રમ માં નોધણી કરાવવા રસ ધરાવનાર ઉમેદવારોએ કાર્યક્રમ ની જાણકારી તથા અરજીપત્ર મેળવવા નીચે જણાવેલ સ્થળનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
આભાર.

સંચાલક
                                                       કોશિષ ફાઉન્ડેશન ,આણંદ
સંપર્ક :
પ્રોગ્રામ કોઓર્ડિનેટર – ૯૪૨૬૦૪૩૬૪૧ , ૯૮૨૪૨૫૯૨૦૨
એસ – ૨ , લીમ્બુવાલા શોપિંગ સેન્ટર ,જીપીઓ રોડ ,આણંદ – ૩૮૮૦૦૧      


Friday, 23 May 2014

Koshish Yuva - Community Development Centre,Anand


કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એસ.એસ.સી નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
કારકીર્દિ માર્ગદર્શન કાર્યક્રમ
“ધો- ૧૦ પછી શું?”
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એસ.એસ.સી અને એચ.એસ.સી નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
કારકીર્દિ માર્ગદર્શન કાર્યક્રમ
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

“ધો-૧૨ (સામાન્ય પ્રવાહ ) પછી શું?”
કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એચ.એસ.સી (વિજ્ઞાન પ્રવાહ) નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
કારકીર્દિ માર્ગદર્શન કાર્યક્રમ
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

“ધો-૧૨ (વિજ્ઞાન પ્રવાહ ) પછી શું?” 
કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એસ.એસ.સી અને એચ.એસ.સી નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
બોર્ડ ની પરીક્ષા માર્ગદર્શન કાર્યક્રમ
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એચ.એસ.સી ધો-૧૨ (વિજ્ઞાન પ્રવાહ ) નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
ડીગ્રી એન્જીનીયરીંગ અને ફાર્મસી માં 
ઓનલાઈન એડમિશન માર્ગદર્શન કાર્યક્રમ
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એસ.એસ.સી ધો-૧૦ નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
ડિપ્લોમા એન્જીનીયરીંગ માં 
ઓનલાઈન એડમિશન માર્ગદર્શન કાર્યક્રમ
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એચ.એસ.સી ધો-૧૨ (વિજ્ઞાન પ્રવાહ ) નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
ડીગ્રી એન્જીનીયરીંગ અને ફાર્મસી માં 
ઓનલાઈન એડમિશન માર્ગદર્શન કેન્દ્ર 
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એસ.એસ.સી ધો-૧૦ નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
ડિપ્લોમા એન્જીનીયરીંગ માં 
ઓનલાઈન એડમિશન માર્ગદર્શન કેન્દ્ર 
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એસ.એસ.સી અને એચ.એસ.સી નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
રોજગારલક્ષી પરીક્ષાઓનાં માર્ગદર્શન કાર્યક્રમ
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એચ.એસ.સી અને ગ્રેજ્યુએટ પાસ વિદ્યાર્થીઓ માટે
રોજગારલક્ષી પરીક્ષાઓનાં માર્ગદર્શન કાર્યક્રમ
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એસ.એસ.સી અને એચ.એસ.સી નાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે
રોજગારલક્ષી પરીક્ષાઓનાં માર્ગદર્શન કેન્દ્ર 
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

કોશિષ ફાઉન્ડેશન , આણંદ દ્વારા આયોજિત
એચ.એસ.સી અને ગ્રેજ્યુએટ પાસ વિદ્યાર્થીઓ માટે
રોજગારલક્ષી પરીક્ષાઓનાં માર્ગદર્શન કેન્દ્ર 
(વર્ષ : ૨૦૧૪ – ૨૦૧૫)

Contact Us..Koshish Foundation Head Office


About Koshish Foundation


Koshish is Non Governmental organization founded since 2009 from Anand. Koshish founded for development in society through sustainable change. Koshish Foundation aims to support communities from Urban, Rural and Tribal regions. At Present Koshish’s Programme run in Central Gujarat. 

Koshish objectives to enabling qualitative education, making sustainable environment and Health, exploring new employment opportunities and empowering society with equal opportunities.

Vision : Develop Humanitarian values in society with Peace, Equality and Justice.

Mission : To Promote qualitative education, Sustainable Environment & Health , Employment opportunities and Empowerment in Society.

Locations : Central Gujarat’s Known “Charotar” Region 

Activities : Literacy awareness in Communities, Science & Technology awareness programmes in schools, Career Guidance & Councelling for Students, Youth and PwD. Environment awarness , Tree Plantation, Plastic Free Campaings, Pollution Control Awareness , Training Cum Awareness Workshops for Students, Youths, Parents, Women , Summer Camp for Children, Vocational and Skill Development Training Program for Youths, Women, Unemployed Persons, Child Rights Protection Campaings, Livelihood Support Program for Poor and Marginal Families, Promoting SHGs, Microfinance , Leadership Developent activities program organize by Koshish 

Programs 

“Sparsh” - Promoting Qualitative Education 

“Samvedna” - Sustainable Environment and Health Awareness

“Prayash” - Exploring Employment Opportunities

“Manthan” - Empower Society thought Citizens Rights 

Join us From Each District, Block, City ,Village Level Volunteer Opportunities.


For More Information .

Contact.

Mr.A.J.Raja (President)
Koshish Foundation
Mo. 9824259202
Koshishfoundation@gmail.com

Mr.Vishal Dave (Anand - Kheda -Vadodara)
Koshish Foundation
Mo.9426043641

Mrs.Sejal Bhavsar (Ahmedabad)
Mo.9624610524

Saturday, 8 June 2013

Small But Effective


Koshish means Try . Our life to face lots of challenges and critical situations. When we start to try something their is much negative thoughts in our mind but make ourselves more positive , capable to accept this challenge. So, Let's start with small ideas to change with rational objectives and effective exercises.

    " Small Ideas but Effective Ideas ..............Lets' Start with Koshish........."